હવે ઘરે બેઠા માત્ર 5 મિનિટમાં તમારા મોબાઈલથી જ બનાવો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

ડ્રાઇવિંગ લાઇસન્સ

મોબાઈલથી જ બનાવો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ: ભારત સરકાર દરેક નાગરિકને કલમ 4 હેઠળ લર્નિંગ લાયસન્સ માટે અરજી કરવાની મંજૂરી આપે છે. તમે 16 વર્ષની ઉંમરે તેના માટે અરજી કરી શકો છો, જેનાથી તમને 50cc અથવા તેનાથી ઓછી એન્જિન ક્ષમતાવાળા મોટર વાહન ચલાવવાની પરવાનગી મળે છે. તેને ગીયર વગરના વાહનો માટેના લાયસન્સ તરીકે ઓળખવામાં આવે છે. … Read more